કાજીવાસ મદ્રેસા થરાદ ખાતે થી ગુજરાતના કરછ જિલ્લા ના પુર પીડીતો માટે સમસ્ત મુસ્લિમ સમાજ થરાદ દ્વારા કરીયાણાની તમામ જરૂરીયાત પ્રમાણે ના સામાન ની રાશન કીટો નં 200 એક કીટ રૂ.1000.ની બનાવી આજે કરછ ના પુર પીડીતો માટે ગાડી ભરીને રવાના કરવામાં આવી થરાદ ના મામલતદાર કે.એચ.વાઘેલા અને બનાસકાંઠા જમીયતે ઉલમા એ હિન્દ ની ટીમ દ્વારા લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી આ કાર્યક્રમમાં સમસ્ત મુસ્લિમ સમાજ ના આગેવાનો યુવાનો હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો