ભિલોડાથી ખંભાત જતી બસને અકસ્માત નડ્યો.
રેલીયા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બાઈક ચાલકને બચાવવા જતા બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત.બસમાં અંદાજે 50 થી વધુ પેસેન્જર સવાર હતા .
પેસેન્જરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા.કપડવંજ રૂલર પોલીસ ઘટના પહોંચી વધુ તપાસ હાથ ધરી…
અહેવાલ : વિનોદ ભાવસાર ( મોડાસા )