ભારત દેશની સર્વોચ્ચ અદાલત ની સાત જજોની બંધારણીય પીઠ દ્વારા એસસી .એસ.ટી અનામતમાં પેટા વર્ગીકરણના વિવાદી ચુકાદાને લઈ આજે તારીખ 21 ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે
આરક્ષણ બચાવો ને લઇ આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા ના બજારો અને મોડાસા શહેરના બજારો સવારથી બંધ રહ્યા હતા
મોડાસા અને ભિલોડા માં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો
અહેવાલ : વિનોદ ભાવસાર ( મોડાસા )