gmetro

gmetro

ચૂંટણી વચ્ચે મણિપુર ફરી ભડકે બળ્યું, ઉગ્રવાદીઓના હુમલામાં CRPFના બે જવાનોનાં મોતથી હડકંપ

મણિપુરમાં ચાલી રહેલી હિંસા હજુ અટકતી દેખાતી નથી. લોકસભા ચૂંટણીના એક દિવસ બાદ જ કુકી ઉગ્રવાદીઓએ નરસેના વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ...

Read more

જે રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું ત્યાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 26 સરકારી કર્મચારીને એકઝાટકે સસ્પેન્ડ કર્યા

લોકસભા 2024ની ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો પર શુક્રવારે મતદાન થયું હતું. આ દરમિયાન ભારતના ચૂંટણી પંચ (Election...

Read more

મહિલાકર્મીઓના માન સાથે કર્યો ખિલવાડ, અર્જુન એવોર્ડ વિનર CRPF ઓફિસરને થઈ આ સજા

કેન્દ્રીય રિઝર્વ પોલીસ (CRPF) એ જાતીય શોષણના દોષિત જાહેર થયા બાદ તેમના એક ડીઆઈજી રેન્કના સિનિયર ઓફિસરને સસ્પેન્ડ કરવાનો આદેશ...

Read more

રૂપાલા-ભાજપ વિરૂદ્ધ ક્ષત્રિય મહિલાઓના ઉપવાસ, ભાવનગરના મહારાણીએ પારણાં કરાવી લડતને સમર્થન જાહેર કર્યું

ભાવનગરમાં ગોહિલવાડ મહિલા ક્ષત્રિય રાજપૂત સમાજના નેતૃત્વમાં 50 મહિલાઓએ કર્યા પ્રતિક ઉપવાસક્ષત્રિય મહિલાઓની લડતમાં અન્ય સમાજની મહિલાઓ પણ જોડાઈઃ ગાયત્રી...

Read more

માતર, મહેમદાવાદ અને ઠાસરાના 166 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

ખેડા લોકસભા બેઠક માટે85 વર્ષથી વધુ વયના 109 તથા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા 57 મતદારોએ ઘરે બેઠા મતદાન કર્યું...

Read more

આંગણવાડી દ્વારા માસુમ બાળકોને અપાયેલા ભોજનમાં ઈયળો નિકળતા હોબાળો

કુપોષણદર ઘટાડવાની યોજના શોભાના ગાંઠીયા સમાનગારિયાધારના મોટી વાવડીના બનાવથી તંત્રમાં દોડધામ, આંગણવાડીના સંચાલકને નોટીસ અપાઈ ગારિયાધાર તાબેના મોટી વાવડી ગામના...

Read more

આણંદ જિલ્લામાં ગાજવીજ સાથે બે કલાક કમોસમી વરસાદ ખાબક્યો

ચરોતરમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો૧ મીમી વરસાદ વરસતા જિલ્લાવાસીઓને ગરમીથી આંશિક રાહત કેરી, ઘઉં સહિતના પાકને નુક્સાન જવાની ભીતિથી...

Read more

લોકસભાની ચૂંટણી આડે માત્ર 10 દિવસ રહ્યા છતા નિરશ માહોલ

7 મેએ ત્રીજા તબક્કામાં ભાવનગર સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણીચૂંટણી માહોલ નહીં જામતા રાજકીય લોકોની ચિંતા વધી, સ્ટાર પ્રચારકો આવશે ત્યારબાદ...

Read more

એસ્ટેટ વિભાગની કાર્યવાહી સામે સવાલ ન્યુ રાણીપના મ્યુનિ.પ્લોટમાં બરફ-ગોળાનો સ્ટોલ ઉભો કરી દેવાયો

પોલીસી મુજબ ખાણી-પીણી પ્રવૃત્તિ માટે મંજુરી અપાતી નથી,સ્ટેન્ડિંગ ચેરમેન અમદાવાદના ન્યુ રાણીપમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં બરફ-ગોળાનો સ્ટોલ ઉભો કરી...

Read more

41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરીતો નિર્દોષ જાહેર! તપાસ એજન્સીઓની બેદરકારી

દાઉદ તેના સાગરીતો સામે વડોદરામાં 41 વર્ષ પહેલા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો દેશનો મોસ્ટ વોન્ટેડ અંડર વર્લ્ડ ડોન...

Read more
Page 1 of 87 1 2 87
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?