દેશ

ચૂંટણી ટાણે જ અમેરિકાએ મોદી સરકાર માટે મુસીબત ઉભી કરી, ભારતે આપ્યો વળતો જવાબ

અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા માનવાધિકાર અંગેના અહેવાલને ભારતે સંપૂર્ણપણે ફગાવી દેતાં તેને પક્ષપાતી ગણાવ્યો...

Read more

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ‘EVM-VVPATને મેચ કરવાની જરૂર નથી..’ સુપ્રીમે તમામ અરજીઓ ફગાવી

સુપ્રીમ કોર્ટે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ મામલે...

Read more

માથામાં બે ગોળીઓ મારી યુવા નેતાને ઢાળી દેવાયા, લોકસભા ચૂંટણી ટાણે જેડીયુને થયું મોટું નુકસાન

બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર છે, જ્યાં પુનપુન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીતિશ કુમારની પાર્ટી JDUના યુવા...

Read more

JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઈલ મળ્યા, કોટાનો નીલકૃષ્ણ ટોપર

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ JEE મેન્સ 2024 સેશન-2નું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો...

Read more

ભાજપના દિગ્ગજ નેતાનું નિવેદન ચર્ચામાં : હવે મામા દિલ્હી જાશે, એ પણ ખાલી-પીલી નહીં…’

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશા બેઠક પરથી ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, હવે મામા દિલ્હી...

Read more

ઓરિસ્સાથી આવતી ટ્રેનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયો, બીનવારસી બેગમાં ગાંજો રાખી અજાણ્યા શખ્શો ફરાર

લાંબા અંતરની ટ્રેનોમાં માદક પદાર્થોની થતી હેરાફેરીને અટકાવવા માટે રેલવે પોલીસ દ્વારા આવી ટ્રેનોમાં વ્યાપક ચેકિંગ...

Read more

ભાજપના 6 વખતના સાંસદને ‘વિવાદ’ પડી રહ્યો છે ભારે! પત્તું કપાવાની અટકળો વચ્ચે ઠાલવી વ્યથા

ભાજપ (BJP) ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80માંથી 75 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. ભાજપે તેના ક્વોટાની...

Read more

બંગાળના મુર્શીદાબાદમાં મતદાનની મંજૂરી નહીં આપીએ, રામનવમીએ હિંસાથી કલકત્તા હાઈકોર્ટ ભડકી

શાંતિથી ઊજવણી ના કરી શકે તેવા લોકો માટે ચૂંટણીનો કોઈ અર્થ નથી, બંને જૂથોની અસહિષ્ણુતા અસ્વીકાર્ય...

Read more

‘મૃત્યુ બાદ અડધી સંપત્તિ લોકોને…’ કોંગ્રેસ નેતાની ‘વારસાગત ટેક્સ’ની ભલામણથી નવી ચર્ચા છંછેડાઈ

મંગળસૂત્ર, સંપત્તિ વિવાદ અંગે વડાપ્રધાન મોદીની ટિપ્પણી બાદથી રાજકારણ ગરમાયું છે. હવે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (Congress)ના...

Read more

રાઈફલ રાખે છે અસદુદ્દીન ઓવૈસી: 10 વર્ષમાં 19 કરોડ રૂપિયા વધી સંપત્તિ

લોકસભા ચૂંટણીમાં હૈદરાબાદ બેઠક સૌથી ચર્ચિત બેઠકોમાંથી એક છે, કારણે આ બેઠકથી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન...

Read more
Page 1 of 23 1 2 23

Premium Content

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?