ગાંધીનગર મેટ્રો દૈનિક અખબારના વિક્લી મેગેજીન તોરણ ખુબ લોકાપ્રીય બની ગયુ છે ત્યારે દેશ વિદેશમાં તોરણ મેગેજીનના વાંચક વર્ગ બહોળા પ્રમાણમાં વધી રહયા છે સાથે સાથે તોરણ મેગેજીનની આન બાન અને શાન એવા આર્ટીસ્ટો, લેખકો, કવી વગેરે પણ દિન પ્રતિદિન મોટા પ્રમાણમાં જોડાતા જાય છે ત્યારે આપ આર્ટીસ્ટો, લેખકો, કવી વગેરેના સાથ અને સહકારની અપેક્ષા છે