gmetro

gmetro

વડોદરા પાસે જોય ઈ-બાઈકના ગોડાઉનમાં ભીષણ આગ

વડોદરાના આજવા રોડ પર આવેલા ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર તેમજ થ્રી-વ્હીલરના ગોડાઉનમાં ગઈ મોડી રાતે ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડના પાંચ ફાયર...

Read more

રાજકોટમાં દુષ્કર્મના ગુનેગાર કેદીનું અને ખંભાળિયામાં હોમગાર્ડનું હાર્ટએટેકથી મોત

સૌરાષ્ટ્રમાં અચાનક આવતા જીવલેણ હાર્ટ એટેક ચિંતાનો વિષયજામનગરમાં ખવાસ જ્ઞાતિના સ્નેહમિલનમાં આવેલા બુઝર્ગનું હાર્ટ બેસી ગયું, ટંકારામા યુવાનને છાતીમાં દુખ્યા...

Read more

રાજકોટમાં પોલીસમેનના માતા-પિતા ઝેરી દવા પીને કર્યો આપઘાત

હડાળાના દંપતીએ છતર નજીક પગલું ભરી લીધુંઆપઘાત પાછળના કારણ અંગે રહસ્ય, વ્યાજખોરોના કારણે પગલું ભર્યાની માહિતી પોલીસ સુધી પહોંચી રાજકોટ...

Read more

તંત્રના અધિકારીઓ સ્તબ્ધ, ઈજનેરને મ્યુ.કમિશનરે ખખડાવી કહયુ,તમારી કામગીરી અયોગ્ય છે

જે સુચના અપાય છે તે નીચેના સ્ટાફ સુધી બરોબર પહોંચતી પણ નથી અમદાવાદ મ્યુનિ.માં ફરજ બજાવતા એક ઈજનેર ઉપર મ્યુનિ.કમિશનર...

Read more

પોરબંદરના દરિયાકાંઠે 602 કરોડનાં ડ્રગ્સ સાથે પકડાયેલા 14 પાકિસ્તાનીઓ ચોથી મે સુધી રિમાન્ડ પર

પોરબંદર નજીકના સમુદ્રમાં 'અલરઝાદ' બોટમાં 602 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા 14 પાકિસ્તાનીઓને પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચોથી મે સુધીના...

Read more

1-માર્ચ-2024

હવે  આપ ગાંધીનગર મેટ્રો દૈનિકમાં વિના મૂલ્યે પ્રસિદ્ધ કરાવી શકો છો મરણ નોંધ બેસણું શ્રદ્ધાંજલિ પુણ્યતિથિ સંપર્ક : 735 735...

Read more

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 31 સપ્તાહનો ગર્ભ હટાવવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ CJIએ પાછો ખેંચ્યો

સુપ્રીમ કોર્ટે સોમવારે 14 વર્ષની દુષ્કર્મ પીડિતાનો 31 સપ્તાહનો ભ્રૂણ હટાવવાનો પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે. સુપ્રીમ કોર્ટે સગીરાના...

Read more

વરસાદ અને હિમવર્ષાના કારણે જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનથી અનેક મકાનો ધરાશાયી થતાં સ્કૂલો બંધ કરાઈ

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે જનજીવન મુશ્કેલીમાં મૂકાઈ ગયુ છે.રાજ્યમાં ત્રણ ડઝનથી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા...

Read more

કોંગ્રેસને વધુ એક ઝટકો! દિગ્ગજ OBC નેતા અને 6 વખતના MLA ભાજપમાં જોડાય તેવી આશંકા

ત્રીજા તબક્કાનું મતદાન જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજકારણમાં ઉઠાપટકની સ્થિતિ પણ વધી ગઇ છે. મધ્યપ્રદેશથી કોંગ્રેસ...

Read more

ભારતે અમેરિકાને સંભળાવી ‘ખરી-ખોટી’, પન્નુની હત્યાના પ્રયાસમાં સંડોવણીના આરોપો અંગે આપ્યો જવાબ

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્રના મામલે અમેરિકી મીડિયાએ ભારતની ગુપ્ત એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે...

Read more
Page 100 of 139 1 99 100 101 139
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?