gmetro

gmetro

માતર, મહેમદાવાદ અને ઠાસરાના 166 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

ખેડા લોકસભા બેઠક માટે85 વર્ષથી વધુ વયના 109 તથા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા 57 મતદારોએ ઘરે બેઠા મતદાન કર્યું...

Read more

આંગણવાડી દ્વારા માસુમ બાળકોને અપાયેલા ભોજનમાં ઈયળો નિકળતા હોબાળો

કુપોષણદર ઘટાડવાની યોજના શોભાના ગાંઠીયા સમાનગારિયાધારના મોટી વાવડીના બનાવથી તંત્રમાં દોડધામ, આંગણવાડીના સંચાલકને નોટીસ અપાઈ ગારિયાધાર તાબેના મોટી વાવડી ગામના...

Read more

આણંદ જિલ્લામાં ગાજવીજ સાથે બે કલાક કમોસમી વરસાદ ખાબક્યો

ચરોતરમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો૧ મીમી વરસાદ વરસતા જિલ્લાવાસીઓને ગરમીથી આંશિક રાહત કેરી, ઘઉં સહિતના પાકને નુક્સાન જવાની ભીતિથી...

Read more

લોકસભાની ચૂંટણી આડે માત્ર 10 દિવસ રહ્યા છતા નિરશ માહોલ

7 મેએ ત્રીજા તબક્કામાં ભાવનગર સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણીચૂંટણી માહોલ નહીં જામતા રાજકીય લોકોની ચિંતા વધી, સ્ટાર પ્રચારકો આવશે ત્યારબાદ...

Read more

એસ્ટેટ વિભાગની કાર્યવાહી સામે સવાલ ન્યુ રાણીપના મ્યુનિ.પ્લોટમાં બરફ-ગોળાનો સ્ટોલ ઉભો કરી દેવાયો

પોલીસી મુજબ ખાણી-પીણી પ્રવૃત્તિ માટે મંજુરી અપાતી નથી,સ્ટેન્ડિંગ ચેરમેન અમદાવાદના ન્યુ રાણીપમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં બરફ-ગોળાનો સ્ટોલ ઉભો કરી...

Read more

41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરીતો નિર્દોષ જાહેર! તપાસ એજન્સીઓની બેદરકારી

દાઉદ તેના સાગરીતો સામે વડોદરામાં 41 વર્ષ પહેલા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો દેશનો મોસ્ટ વોન્ટેડ અંડર વર્લ્ડ ડોન...

Read more

વડોદરાના ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનુ ફેસબુક એકાઉન્ટ હેક

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનું ફેસબુક એકાઉન્ટ કોઈ ભેજાબાજે હેક કરી પૈસાની માંગણી કરી હતી જેની જાણ તેઓને થતા...

Read more

27-એપ્રિલ-2024

હવે  આપ ગાંધીનગર મેટ્રો દૈનિકમાં વિના મૂલ્યે પ્રસિદ્ધ કરાવી શકો છો મરણ નોંધ બેસણું શ્રદ્ધાંજલિ પુણ્યતિથિ સંપર્ક : 735 735...

Read more

15 લાખની ચર્ચા ફરી શરૂ! PMએ કહ્યું – વિચારું છું કે ભ્રષ્ટાચારીઓના જપ્ત કરેલા પૈસા જનતામાં વહેંચી દઉં

દેશભરમાં રૂ. 15 લાખની ચર્ચા ફરી શરૂ થઈ ગઈપૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની સંપત્તિ સરકારના હાથમાં જતી રોકવા રાજીવ ગાંધીએ વારસાગત...

Read more

ચૂંટણી ટાણે જ અમેરિકાએ મોદી સરકાર માટે મુસીબત ઉભી કરી, ભારતે આપ્યો વળતો જવાબ

અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા માનવાધિકાર અંગેના અહેવાલને ભારતે સંપૂર્ણપણે ફગાવી દેતાં તેને પક્ષપાતી ગણાવ્યો છે. ભારતે કહ્યું કે...

Read more
Page 104 of 139 1 103 104 105 139
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?