gmetro

gmetro

લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં યોજાશે ‘અનંત-રાધિકાનાં લગ્ન’, નીતા અંબાણીએ શરૂ કરી તૈયારી

તાજેતરમાં જ ગુજરાતના જામનગરમાં એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી (Mukesh Ambani)ના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટનો ભવ્યાતિભવ્ય પ્રિ-વેન્ડિંગ સમારોહ યોજાયો...

Read more

એેપલ આગામી ત્રણ વર્ષમાં ભારતમાં પાંચ લાખ લોકોને નોકરી આપશે

આગામી ૪-૫ વર્ષોમાં કંપની ભારતમાં પોેતાના ઉત્પાદનને પાંચ ગણું વધારી ૪૦ અબજ ડોલર કરવા માગે છેહાલમાં ભારતમાં એપલના ૧.૫ લાખ...

Read more

વિપક્ષે મુસ્લિમો માટે કઇ જ નથી કર્યું અમે હજનો કોટા વધાર્યો : મોદી

અલીગઢની રેલીમાં મોદીએ મુસ્લિમો માટે કરેલા કામ ગણાવ્યાવિપક્ષ લોકોની સંપત્તિ પર કબજો કરીને તેને વહેચી દેવા માગે છે : મુસ્લિમોના...

Read more

ભાજપે આ દિગ્ગજ નેતાને કર્યા સસ્પેન્ડ: કહ્યું- હું અપક્ષ તરીકે જીતીશ અને પાછો પક્ષમાં આવી જઈશ

ભાજપે કર્ણાટકના બળવાખોર નેતા કેએસ ઈશ્વરપ્પાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. હાવેરી લોકસભા બેઠક પરથી તેમના પુત્રને...

Read more

રાણપુર રેલવે ફાટક પાસેથી દારૂ, બિયરનો મસમોટો જથ્થો ઝડપાયો

લોકસભા ચૂંટણી પહેલા અજાણ્યા બુટલેગરોએ અવાવરૂ જગ્યામાં દારૂ-બિયરની ખેપ ઉતારીવિદેશી દારૂની 1440 બોટલ અને બિયરના 72 ટીન મળી કુલ રૂા....

Read more

કાળઝાળ ગરમી : ઉનાળાની મોસમ છતાં અમદાવાદના ત્રણ સ્થળે ભુવા- બ્રેકડાઉનની ઘટના

દક્ષિણમાં ગુરુજી બ્રિજ પાસે, ભાઈપુરા-હાટકેશ્વર તેમજ ગુલબાઈ ટેકરા પાસે બ્રેકડાઉન થયુ અમદાવાદમાં હાલ કાળઝાળ ગરમી અને ઉનાળાની મોસમ ચાલી રહી...

Read more

કિશોરીના શરીરમાં ઈમ્યુનીટી સિસ્ટમે જ વિપરીત અસર કરતા નિષ્ક્રિય બનેલી તમામ માંસપેશીનેં ચેતનવંતી કરાઈ

તબીબોની મહેનતમાં 10 વર્ષની મહેકના મનોબળે ઓક્ષિજન રૂપી પ્રાણ પુર્યાજી.કે.જનરલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંતોએ ગુલિયન બાર સિન્ડ્રોમ રોગને નાથવામાં મળી સફળતા...

Read more

કેનેરા બેન્કમાં ગોલ્ડ લોન કૌભાંડ : વડોદરામાં જ્વેલરી શોપ ચલાવતા દંપતીએ સવા બે કરોડ ગુમાવ્યા

વડોદરામાં કેનેરા બેન્કના મેનેજર તરીકે ઓળખાણ આપી ભેજાબાજે જ્વેલરી શોપના દંપતી પાસેથી 2.16 કરોડનું ગોલ્ડ લઇ અન્યના નામે ગોલ્ડ લોન...

Read more

સૌરાષ્ટ્ર-કચ્છનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું, આઠ બેઠકો માટે છ મહિલા સહિત 92 ઉમેદવારો મેદાનમાં

સોમવારે ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો માટે હવે 92...

Read more

રાજકોટમાં સંકલન સમિતિએ ભાજપ વિરૂધ્ધ મતદાન કરાવવા કાર્યાલય ખોલ્યું

ગુજરાતમાં સોમવારે ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસથી ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિએ ભાજપ વિરૂધ્ધ ખુલ્લો પ્રચાર શરૂ કર્યો છે. રાજકોટમાં એ.જી.ચોકમાં...

Read more
Page 105 of 136 1 104 105 106 136
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?