gmetro

gmetro

5-એપ્રિલ-2024

હવે  આપ ગાંધીનગર મેટ્રો દૈનિકમાં વિના મૂલ્યે પ્રસિદ્ધ કરાવી શકો છો મરણ નોંધ બેસણું શ્રદ્ધાંજલિ પુણ્યતિથિ સંપર્ક : 735 735...

Read more

ઈઝરાયલ પર હમાસ જેવો ભીષણ હુમલો કરવાની ઈરાનની તૈયારી, બ્રિટનના નિષ્ણાતોની ચેતવણી

બ્રિટનના સંરક્ષણ નિષ્ણાત એલન મેંડોજાએ શંકા વ્યકત કરીઇરાનને રશિયા,ચીનનું સમર્થન મળશે તો ત્રીજુ વિશ્વયુધ્ધ નકકી સીરિયા પર ઇઝરાયેલના હુમલા પછી...

Read more

‘ગેરકાયદે વસાહતીઓ ‘માણસ’ નહીં પણ ‘પશુ’ જેવા છે…’ ડોનાલ્ડ ટ્રમ્પનું ફરી એક વિવાદિત નિવેદન

અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા સામે ટ્રમ્પે ઝૂંબેશ ઉઠાવી છે, સાથે ધમકી આપે છે કે જો તેવો પરાજિત થશે તો દેશમાં અંધાધૂંધી...

Read more

તાઈવાન બાદ જાપાનમાં ફરી ધરા ધ્રુજી, 6.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

તાઈવાનમાં બુધવારે વિનાશક ભૂકંપ બાદ હવે જાપાનની ફરી એકવાર ધરા ધ્રૂજી છે. આજે જાપાનના પૂર્વ કિનારે 6.3ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો...

Read more

તાઈવાનમાં ભયાનક ભૂકંપ બાદ એક મહિલા સહિત બે ભારતીયો ગુમ, એક હજારથી વધુ ઈજાગ્રસ્ત

તાઈવાનમાં બુધવારે 25 વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 10 લોકોના મોત થઈ ગયા છે અને 1,000થી વધુ...

Read more

સુરત પાલિકાએ ટ્રીટેડ વોટર વેચીને ત્રણ વર્ષમાં 340 કરોડની આવક ઉભી કરી

સુરત મહાનગર પાલિકાએ આવકના નવા સ્ત્રોત ઉભો કરવા માટેની કવાયતમાં ટ્રીટેડ વોટર નું વેચાણ કરીને આવક ઉભી કરનાર સુરત પાલિકા...

Read more

મોરબીના રફાળેશ્વર ગામે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વિકરાળ આગથી અફડાતફડી

મોરબી ઉપરાંત વાંકાનેર, રાજકોટથી ફાયર બ્રિગેડની ટીમ દોડાવાઈઆગે બાજુમાં આવેલી ફેક્ટરીને પણ ઝપટમાં લીધી : બુધવારને લીધે ફેક્ટરી બંધ હોવાથી...

Read more

આંકલાવની પરીણિતા પર ત્રાસ ગુજારનાર 5 સાસરિયાઓને 3 વર્ષની કેદ

40 હજાર વળતર પેટે આપવા આદેશ17 વર્ષ પહેલા દહેજની માંગ કરી માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી આંકલાવમાં રહેતી પરીણિતાને...

Read more

મલ્ટીલેવલ ફોર વ્હીલર પાર્કીંગ માં પાર્ક કરેલ 101 લારીઓને સીલ કરાતા ફફડાટ

સતત બીજા દિવસે શાકમાર્કેટ સહિતના વિસ્તારમાંથી દબાણ દુર કરાયાઅસ્થાયી પ્રકારના દબાણ હટાવ્યા, 26 લારી જપ્ત કરી : ટ્રાફિકને અડચણરૂપ પાર્ક...

Read more

આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 8.99 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

નશાખોરીએ માઝા મુકી, 34.34 લાખના નશીલા પદાર્થો જપ્તદારૂબંધી, નશીલા પદાર્થો પર પ્રતિબંધ છતાંય કરોડો રૂપિયાનો ચાલતો વેપલો આણંદ જિલ્લામાંથી વીતેલા...

Read more
Page 123 of 134 1 122 123 124 134
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?