gmetro

gmetro

રેલવેએ વૃદ્ધ મુસાફરોની રાહત પર કાતર ફેરવી 4 વર્ષમાં રૂ.5800 કરોડની કરી કમાણી

આરટીઆઇમાં પ્રાપ્ત આંકડામાં ખુલાસો થયોટ્રેનોમાં સીનિયર સિટીઝનને ભાડામાં મળતી 50 ટકા જેટલી રાહત કોરોના બાદ રદ કરી દેવામાં આવી હતી...

Read more

ગુજરાતથી વાયા યુએઇ-સાઉદી અરેબિયા થઈ નવો નિકાસ માર્ગ બનાવાશે, જયશંકરની મોટી જાહેરાત

રાતા સમુદ્રમાં સોમાલિયાના ચાંચિયાઓના હુમલા અને ડ્રોન એટેકથી ખતરામાં આવેલી શિપિંગ લાઈનના વિકલ્પે ગુજરાત અને મહારાષ્ટ્રના સમુદ્ર કિનારાથી અરબી સમુદ્ર...

Read more

આચાર સંહિતા લાગુ થતા મ્યુનિ. કમિશ્નરે ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી પર મુક્યો ભાર

લોકસભાની ચૂંટણી જાહેર થતાં હવે વિકાસના કામ ના નિર્ણય પર બ્રેક લાગી ગઈ છે. આચાર સંહિતા લાગુ પડતાં પહેલાં પાલિકાના...

Read more

રાજકોટ, શાપર, ગોંડલ અને જૂનાગઢમાંથી 17 વાહનોની ચોરી કરનાર ઝડપાયો

માત્ર છેલ્લા ચાર માસ દરમિયાનચોરાઉ વાહનો મિત્રને ફાઇનાન્સમાંથી ખેંચાયેલા હોવાનું કહી પાણીના ભાવે વેચી દેતો હતો, ૧૭ ચોરાઉ વાહનો કબ્જે...

Read more

આણંદ બેઠકમાં 1996 ની ચૂંટણીમાં સૌથી ઓછુ 36.53 ટકા, 1967 માં સૌથી વધુ 76.46 ટકા મતદાન થયું હતું

બેઠક પર કુલ 17.68 લાખ મતદારો નોંધાયા13,743 દિવ્યાંગ મતદારો : જિલ્લામાં લોકસભાની છેલ્લી 2 ચૂંટણીઓ દરમિયાન આણંદ બેઠક ઉપર 65...

Read more

સોમવારે મોડી રાતના સમયે ગોતાના એસ્ટેટની આગમાં પાંચ ગોડાઉન,દસ વાહન બળીને ખાક

મ્યુનિ.ની કોઈપણ મંજૂરી વિના ધમધમતા હોવાછતાં એસ્ટેટ વિભાગે તપાસ કરી નથી સોમવારે મોડી રાતે ગોતા વિસ્તારમાં આવેલા ચેહર એસ્ટેટના પાંચ...

Read more

હાટકેશ્વર બ્રિજ કૌભાંડ મામલે નવો ઘટસ્ફોટ, સિમેન્ટ-કોંક્રિટ ભરાય તે પહેલાં સેમ્પલ રિપોર્ટ આપી દેવાયો

રુપિયા ચાલીસ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજ મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થવા પામ્યો છે.બ્રિજ નિર્માણ સમયે સિમેન્ટ અને કોંક્રીટ ભરાય...

Read more

3-એપ્રિલ-2024

હવે  આપ ગાંધીનગર મેટ્રો દૈનિકમાં વિના મૂલ્યે પ્રસિદ્ધ કરાવી શકો છો મરણ નોંધ બેસણું શ્રદ્ધાંજલિ પુણ્યતિથિ સંપર્ક : 735 735...

Read more

ઈલેક્ટોરલ બોન્ડએ માત્ર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ : કોંગ્રેસ

આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ સામસામે આક્ષેપોનો મારો શરૂ કરી દીધો છે. જેમા આજે કોંગ્રેસે...

Read more

તસ્કરોએ CCTV થી બચવા છેડછાડ બાદ ચોરીને અંજામ આપ્યો : રૂ.1.97 લાખની ચોરી

વડોદરાના કારેલીબાગ વિસ્તારની અક્ષતા સોસાયટીમાં રહેતા વૃદ્ધા મકાનને તાળી મારી મુંબઇ ખાતે પ્રસંગમાં ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના મકાનમાં...

Read more
Page 125 of 134 1 124 125 126 134
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?