gmetro

gmetro

ગઢડાના રસનાળ ગામે ભાલાનો ઘા ઝીંકી યુવકની હત્યાથી ચકચાર

વાડીમાંથી ઘઉંનું કુંવળ કાઢવા બાબતે બોલાચાલી ભાગિયા પિતા-પુત્રે ખૂની ખેલ ખેલ્યોવાડીમાલિક આધેડને મારી નાંખવા ધમકી, ઈજાગ્રસ્તે અમરેલી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન...

Read more

બાઈકમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતા શખ્સ સામે પોલીસ ફરિયાદ

ટ્રાફિક પોલીસે ડીટેઈન કરેલી બાઈક ૧૦ દિવસ સુધી છોડાવા ન આવતા શંકા ગઈઈ-ગુજકોપ મારફતે તપાસ કરતા બાઈકનું આરટીઓ રજિસ્ટ્રેશન પણ...

Read more

અમદાવાદમાં ૧૪૬ વોટર લોગીંગ સ્પોટ , ૫૬ સ્પોટ ઉપર વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂરી કરી લેવાઈ

વરસાદી પાણી ભરાતા સ્પોટ ઉપર સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી રહી છે અમદાવાદમાં ચોમાસાની મોસમમાં સાત ઝોનમાં ૧૪૬ સ્પોટ ઉપર...

Read more

તમામ ટી.પી.ઓ. એક સ્થળે મળશે , નવરંગપુરા વોર્ડમાં ૫૦ કરોડના ખર્ચે દસ માળનું અર્બન હાઉસ બનાવાશે

સિંગલ વિન્ડો કલીયરન્સ હેઠળ ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી એક સ્થળેથી થઈ શકશે અમદાવાદમાં હાલ અલગ અલગ સ્થળે ટાઉન પ્લાનિંગ કચેરીઓ...

Read more

ભાવનગરમાં કોમર્શિયલ બિલ્ડીંગને ફાયર સેફ્ટીની નોટિસ ફટકારતા ગભરાટ

શહેરમાં ત્રણ દિવસ પૂર્વે બનેલ આગના બનાવ બાદ મહાપાલિકાએ લાલ આંખ કરીબે દિવસમાં ૭૯ બિલ્ડીંગ ધારકને નોટિસ અપાઈ, વર્ક ઓર્ડર...

Read more

કેનેડાના વિઝા અપાવવાના નામે ગુજરાતના શિક્ષકને છેતર્યા, 16 લાખ ચાંઉ કર્યા બાદ ઓફિસને તાળાં

વડોદરાના એક શિક્ષક સાથે કેનેડામાં વિઝા અપાવવાના નામે ઠગાઇ થતાં આઇ સ્કવેર ઇન્ટરનેશનલ નામના એજન્ટના ત્રણ સંચાલક સામે ગુનો નોંધાયો...

Read more

10-મે-2024

હવે  આપ ગાંધીનગર મેટ્રો દૈનિકમાં વિના મૂલ્યે પ્રસિદ્ધ કરાવી શકો છો મરણ નોંધ બેસણું શ્રદ્ધાંજલિ પુણ્યતિથિ સંપર્ક : 735 735...

Read more

અંગ દઝાડતી ગરમીથી શેકાયું ઉત્તર ભારત, સૌથી વધુ ગરમી 46 ડિગ્રીથી આ શહેર બન્યું અગનભઠ્ઠી

રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે રાજ્યના બાડમેરમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન...

Read more

નશીલી દવા પીવડાવી 100થી વધુ મહિલાઓ પર દુષ્કર્મ કરનારા ‘જલેબી બાબા’નું હિસાર જેલમાં મૃત્યુ

દુષ્કર્મના ઘણા કેસમાં હિસારની સેન્ટ્રલ જેલ-2માં સજા કાપી રહેલા ટોહાનાના અમરપુરી ઉર્ફે જલેબી બાબા ઉર્ફે બિલ્લુનું મંગળવારે રાત્રે મોત નીપજ્યું.મોતનું...

Read more

મિત્રને બચાવવા ગયો અને જીવ ગુમાવ્યો…: ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા મામલે બે ભાઈઓની ધરપકડ

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં એક ભારતીય વિદ્યાર્થીની ચાકુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. હવે આ મામલે કરનાલના બે ભાઈઓની ઓસ્ટ્રેલિયાના...

Read more
Page 94 of 141 1 93 94 95 141
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?