Tag: Bhuj News

માધાપરમાં માસુમ પુત્રીને માર મારનાર મહિલા હજુ પણ ફરાર

તાલુકાના માધાપરમાં બાળકીને ક્રૂરતા પૂર્વક માર મારવાની ઘટનામાં વિડિયો વાયરલ થયાના અંતે પતિએ પોલીસ ફરીયાદ નોંધાવી ...

Read more

અંજારના ભીમાસરની ૧૫૦ વર્ષ જૂની પરંપરા ધૂળેટીએ ગ્રામજનોની બેઠક, લોકહિતની ચર્ચા

અંજાર તાલુકાના ભીમાસર-ચકાસર ગામમાં ધૂળેટીના દિવસે પરંપરાગત રીતે બેઠક યોજાઈ હતી, જેમાં ગામની ગૌશાળા તાથા અન્ય ...

Read more

કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ના પ્રમુખપદનો વિવાદઃ ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ, પૂર્વ મંત્રી વાસણ આહિરના પુત્રના જૂથ વચ્ચે ઝપાઝપી

સાત વર્ષે એસો.ની કુકમા ખાતે સભા વિવાદના પગલે અધૂરીઃ બન્ને જૂથના પ્રમુખપદના દાવા સાતેક હજાર ટ્રક ...

Read more

‘લૂ’ એ લોકોએ ઘરમાં કેદ કર્યાઃ ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યાહને ચકલું નથી ફરકતું

હિટવેવની જનજીવન ઉપર ઘેરી અસર પહોંચીઆઈસ્ક્રીમ, ઠંડા પીણા, શેરડી, લીલા નાળિયેરના વેચાણમાં વધારો વાતાવરણમાં આવેલ પ્રતિકૂળ ...

Read more

માંડવીના મસ્કા ગામ નજીક હાઇડ્રો ક્રેનની અડફેટે સાયકલ ચાલક વયસ્કનો જીવ ગયો

નાડાપાની ફેકટરીમાં મજુરના ઘર સાથે ટ્રક અથડાતાં દિવાલ નીચે દબાઇ જવાથી બાળકીનું મોતકોડાય પોલીસના ૬ માસ ...

Read more

સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગ કરનારા બે શૂટરની કચ્છમાં માતાના મઢથી ધરપકડ

મૂળ બિહારના વિકી ગુપ્તા અને સાગર પાલ કચ્છના છેવાડાના વિસ્તારમાં પહોંચ્યા હતાપોલીસ મુંબઇમાં શોધતી રહેશે, કચ્છનો ...

Read more

સોની પરિવારની જીપ પુલની દિવાલ સાથે અથડાઈઃ ચાર મૃત્યુ, ૭ને ઈજા

ભુજ-ભચાઉ વચ્ચે પધ્ધર નજીક કુતરાને બચાવવા જતાં દૂર્ઘટનાએક પરિવારના ૧૧ સભ્યો દ્વારકા, સોમનાથ દર્શન કરી દિવ ...

Read more

Premium Content

No Content Available
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?