પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના કલોલ-આદરજ મોટી સેક્શન વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 02 કિ.મી. 03/12-13,08 ફેબ્રુઆરી 2024 ના સવારે 08.00 વાગ્યાથી 20.00 વાગ્યા સુધી (ઓવર હૉલિંગ) મરમ્મત કાર્ય હેતુ બંધ રહેશે. સડક ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 04 કિમી. 05/13-14 થી આવાગમન કરી શકેછે.
કલોલ-આદરજ મોટી સેક્શન વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 04 કિ.મી. 05/13-14, 09 ફેબ્રુઆરી 2024 ના સવારે 08.00 વાગ્યાથી 10 ફેબ્રુઆરી 2024 20.00 વાગ્યા સુધી (ઓવર હૉલિંગ) મરમ્મત કાર્ય હેતુ બંધ રહેશે.
સડક ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 06 કિ.મી. 06/14-15 અને ક્રોસિંગ નંબર 07 કિ.મી. 8/3-4 થી આવાગમન કરી શકેછે.