Latest Post

વડોદરાના ગરીબ, પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો માટે બજેટના 10% રૂપિયા વાપરવાની જોગવાઈ

કોર્પોરેશન તેના બજેટમાં 10% રકમની જોગવાઈ કરતું નથીગરીબોને પ્રાથમિક સુવિધા આપવા કોર્પોરેશનના બજેટમાં અલગ હેડ ખોલવા માંગણી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું...

Read more

અમે શિવાજી મહારાજથી જોડાયેલા, મુઘલથી નહીં’, સીએમ યોગીએ મરાઠા યોદ્ધાની બહાદુરી યાદ કરી

Maharashtra: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે મહારાર્ષ્ટ્રના પુર્ણમાં ગીતા ભક્તિ અમૃત મહોત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું...

Read more

આજે બિહારમાં વિશ્વાસમત, નીતિશની અગ્નિ પરીક્ષા, HAM ના ધારાસભ્યો પર સૌની નજર

128થી વધુ ધારાસભ્યોના સમર્થનનો એનડીએનો દાવો, બહુમત માટે 122ની જરૂર હોર્સ ટ્રેડિંગની શક્યતાને પગલે તમામ પક્ષોએ ધારાસભ્યોને પટનામાં અલગ અલગ...

Read more

 બોપલના બુટલેગર ધર્મેશ પટેલને વર્ના કારમાં દારૂ આપવા નીકળેલ બેને શામળાજી પોલીસે દબોચ્યા, 54 બોટલ દારૂ જપ્ત

અરવલ્લી જીલ્લા એસપી શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે...

Read more

પોલીસકર્મી પ્રશાંત પટેલ સામે ભિલોડા કોર્ટે ગુન્હો નોંધવા આદેશ કર્યો, વેપારી સાથે લુખ્ખાગીરી કરવી ભારે પડી

*પોલીસકર્મી પ્રશાંત પટેલ સામે કરેલ ફરિયાદ પાછી ખેંચવા મોડાસા રૂરલ પીઆઇ એસ.એન.પટેલે ધમકી આપી હોવાની કોર્ટમાં રજુઆત*      ...

Read more

અફઘાનિસ્તાનના 8 બેટર માત્ર 25 રનમાં આઉટ, બોલિંગ જોઈ લોકોએ કર્યા વખાણ

શ્રીલંકાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 308 રન બનાવ્યા હતાઅફઘાનિસ્તાનની આખી ટીમ 153 રનમાં સમેટાઈ ગઈ હતી શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની...

Read more

મંદીમાંથી પસાર થઇ રહેલા સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો

સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. જેથી સુરતના...

Read more

RTOના સર્વર બાદ હવે એરપોર્ટના સર્વરમાં પણ ખામી

RTO બાદ હવે એરપોર્ટનાં સર્વરમાં પણ ખામી ઉભી થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એરપોર્ટનાં સર્વરમાં ખામી...

Read more

12-February-2024

હવે  આપ ગાંધીનગર મેટ્રો દૈનિકમાં વિના મૂલ્યે પ્રસિદ્ધ કરાવી શકો છો મરણ નોંધ બેસણું શ્રદ્ધાંજલિ પુણ્યતિથિ સંપર્ક : 735 735...

Read more
Page 79 of 93 1 78 79 80 93
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?