Tag: Pakistan

ભારત પાકિસ્તાનમાં આતંકીઓને વીણી વીણીને ઠાર કરી રહ્યું હોવાના અહેવાલથી પાકિસ્તાનમાં હોબાળો

આંતરરાષ્ટ્રીય મીડિયાના દાવાથી ખળભળાટ, પરંતુ ભારતે આરોપો ફગાવ્યાખાલિસ્તાન આંદોલન સાથે સંકળાયેલા શીખ અલગતાવાદીઓને પણ ખતમ કરવાની ...

Read more

PIAની એક એર હોસ્ટેસની ટોરન્ટો એરપોર્ટ પર ધરપકડ, ગેરકાયદે પાસપોર્ટ મળ્યા

પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ PIA(પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ)ની એક એર હોસ્ટેસની ટોરન્ટો એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. ...

Read more

પોતાના દેશની આબરુના ધજાગરા કર્યા, દુબઈમાં ભીખ માંગતા પકડાયા સેંકડો પાકિસ્તાનીઓ

રમઝાનના પવિત્ર મહિનામાં દુબઈમાં ભીખ માંગી રહેલા લોકોની સંખ્યામાં આવેલા ઉછાળા બાદ પોલીસને આખરે એક્શનમાં આવવુ ...

Read more

પાકિસ્તાનમાં આતંકી હુમલા થતા ચીન ગભરાયું, ચાઈનીઝ કંપનીઓ છોડશે પાકિસ્તાન, ત્રણ મોટી યોજના અટકાવી

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા થયા બાદ દેશમાં આવેલી ઘણી ચાઈનીઝ કંપનીઓ (Chinese Companies) બલુચિસ્તાન (Balochistan)થી ડરી ગઈ ...

Read more

‘હિન્દુ-બોદ્ધ પણ ધાર્મિક ફોબિયાના શિકાર થઈ રહ્યા છે: UNમાં ઈસ્લામોફોબિયા અંગેના પાકિસ્તાનના પ્રસ્તાવથી દૂર રહ્યું ભારત

ગુરુદ્વારા, મઠો અને મંદિરો જેવા ધાર્મિક સ્થળો પર વધતા હુમલાઓથી એ સ્પષ્ટ થાય છે કે ફોબિયાથી ...

Read more

પાકિસ્તાનમાં ભારતના વધુ એક શત્રુનો અંત, 26/11 ના મુખ્ય ષડયંત્રકારોમાં સામેલ આઝમ ચીમાનું મોત

તાજેતરમાં જ પાકિસ્તાનમાં લશ્કરના ઘણા આતંકવાદીઓ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઈન્ટેલિજન્સ ચીફ આઝમ ...

Read more

લાહોરની મહિલાના પોષાક પર હતી અરબી પ્રિન્ટ, ટોળાએ ઇશનિંદાનો આરોપ લગાવી ઢોર માર માર્યો

પ્રિન્ટ થયેલા અરબી શબ્દોને કુરાનની આયાત સમજતા હતા.પંજાબ પ્રાંતના પ્રથમ મહિલા સીએમ મરિયમ નવાઝે નોંધ લીધી.પાકિસ્તાનના ...

Read more

ભારત સરકારના એક પગલાંથી અઝરબૈજાનને લાગ્યા મરચાં, હવે આપણાં શત્રુ દેશ સાથે કરી ડીલ

ભારત-આર્મીનિયા હથિયાર ડીલને લઈને અઝરબૈજાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે યુરેશિયાઈ દેશે પાકિસ્તાનની સાથે હથિયારોની મોટી ...

Read more

પાકિસ્તાનના ધમપછાડા, બ્રિક્સમાં સામેલ થવા રશિયાની શરણે, ભારત કરી રહ્યુ છે વિરોધ

ભારત સહિત ચાર દેશોએ સ્થાપેલા બ્રિક્સ સંગઠનની બોલબાલા વધી રહી છે. દુનિયાના બીજા દેશોની જેમ પાકિસ્તાનને ...

Read more

પાકિસ્તાનમાં વડાપ્રધાન નક્કી કરવામાં અનેક ગરબડ-ગોટાળા બાદ આખરે નામ થયું ફાઈનલ!

પીપીપી અને પીએમએલ-એનએ જરૂરી સંખ્યા હાંસલ કરી લીધી : ભુટ્ટો-ઝરદારીપાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈને પણ બહુમત ...

Read more

Premium Content

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?